અઢળક ઢળિયો શામળિયો, ધમાકેદાર સરવૈયું ૨૦૧૪ના વર્ષનું…. 2014 in review

બ્લોગર, ફેસબુક, ટ્વીટર તથા અન્ય સર્વે વાચક મિત્રોનો ખુબ ખુબ આભાર. ૨૦૧૪માં આપ સર્વેનો અઢળક પ્રેમ સંપાદન થયો છે. નવા ૨૦૧૫ના વર્ષમાં પણ મળવાનો જ છે તેની મને ખાતરી છે. The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 72,000 times in 2014. If it were an exhibit at the Louvre Museum, it would take about 3 days for that many people to see it.

Click here to see the complete report.

15 thoughts on “અઢળક ઢળિયો શામળિયો, ધમાકેદાર સરવૈયું ૨૦૧૪ના વર્ષનું…. 2014 in review”

  1. Happy New year to Bhupnedrabhaii and all of readers of KuruXetra. I have enjoyed each and every blog you have posted here. Your blog does contain and provide ‘in-depth’ knowledge of subject as you research and/or studied them. Looking forward to have many many many many more blog where reader like me can learn much more.

    Happy New Year……

    Like

  2. આદરણીય શ્રી ભુપેન્દ્રસિંહજી

    “૨૦૧૪નાં લેખાં જોખાં છે એકદમ અનેરાં

    એમાં આપે ભર્યા છે કૃતિઓમાં રંગ ભલેરા

    ઉન્ન્ત પંથે ડગ માંડી ઉડો ગગનમાં ઘણેરા

    ગોદડિયાજી કહે પ્રેમે સ્વીકારો વંદન અમારાં “

    Like

  3. બાપુ,અભીનંદન.નવા વર્ષમાં નવા નવા આર્ટીકલ વાચવા મળે તેવી આશા રાખવી અસ્થાને નથી.નિવૃત્તીમાં સમય સારી રીતે પસાર થાય છે અને નવું નવું જાણવા મળે છે. નૂતન વર્ષાભિનંદન.

    Like

  4. બાપુ ! વધામણાં ખૂબખૂબ , તમારી કલમે થી હજુ વધુ ને વધુ તરો તાજી કથા ની અપેક્ષા.

    Like

  5. THANKS..GOD IS THERE TO HELP YOU, NEW YEAR WILL BE MORE FAVOURABLE TO YOU FOR WRITING, WRITING AND WRITING NEW.. AND FOR US TO KNOW AND ENJOY, WITH WARM REGARDS AND LOVE Praful Shah

    Like

  6. A very joyful holiday season and A very happy new year of 2015, in all aspects, viz. health wealth and wisdom. May the world will become more and more Rational, Humanitarian and less and less fanatic. Warm regards to all your family members. Keep up the GOOD work of spreading the Rationalistic ideas.
    I will call you soon. Also had an immense pleasure of meeting both Sri Subodhbhai, niraben and Sri Rashmikantbhai and Devyaniben and family at Rashmikantbhai’s home, yesterday on 30 th Dec. We had a good meeting and remembered you.
    Dineshbhai

    Like

  7. અદભુત…..!
    ઘણોજ માહિતીસભર લેખ
    ઇન્ટરવ્યું ના સ્વરૂપે રજૂઆત કરવાની શૈલી ખુબજ ગમી.
    No words to react………..Excellent Raol Ji.

    Like

  8. આજસુધી ટીવી સીરીયલ્સ માં જે દ્રૌપદી નું વસ્ત્રાહરણ નું દ્રશ્ય જોતાં હતા,
    તેમાં ચીર પુરવાની ઘટના ટેકનીકલી સમજાતી નહોતી.
    આજે ખ્યાલ આવ્યો કે હકીકત માં કેવી રીતે ઘટના સર્જાઈ હશે.
    Superb………… Raolji.

    Like

Leave a comment