અઢળક ઢળિયો શામળિયો, ધમાકેદાર સરવૈયું ૨૦૧૪ના વર્ષનું…. 2014 in review

બ્લોગર, ફેસબુક, ટ્વીટર તથા અન્ય સર્વે વાચક મિત્રોનો ખુબ ખુબ આભાર. ૨૦૧૪માં આપ સર્વેનો અઢળક પ્રેમ સંપાદન થયો છે. નવા ૨૦૧૫ના વર્ષમાં પણ મળવાનો જ છે તેની મને ખાતરી છે. The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 72,000 times in 2014. If it were an exhibit at the Louvre Museum, it would take about 3 days for that many people to see it.

Click here to see the complete report.

Advertisements

15 thoughts on “અઢળક ઢળિયો શામળિયો, ધમાકેદાર સરવૈયું ૨૦૧૪ના વર્ષનું…. 2014 in review

  1. આદરણીય શ્રી ભુપેન્દ્રસિંહજી

    “૨૦૧૪નાં લેખાં જોખાં છે એકદમ અનેરાં

    એમાં આપે ભર્યા છે કૃતિઓમાં રંગ ભલેરા

    ઉન્ન્ત પંથે ડગ માંડી ઉડો ગગનમાં ઘણેરા

    ગોદડિયાજી કહે પ્રેમે સ્વીકારો વંદન અમારાં “

    Like

  2. બાપુ,અભીનંદન.નવા વર્ષમાં નવા નવા આર્ટીકલ વાચવા મળે તેવી આશા રાખવી અસ્થાને નથી.નિવૃત્તીમાં સમય સારી રીતે પસાર થાય છે અને નવું નવું જાણવા મળે છે. નૂતન વર્ષાભિનંદન.

    Like

  3. A very joyful holiday season and A very happy new year of 2015, in all aspects, viz. health wealth and wisdom. May the world will become more and more Rational, Humanitarian and less and less fanatic. Warm regards to all your family members. Keep up the GOOD work of spreading the Rationalistic ideas.
    I will call you soon. Also had an immense pleasure of meeting both Sri Subodhbhai, niraben and Sri Rashmikantbhai and Devyaniben and family at Rashmikantbhai’s home, yesterday on 30 th Dec. We had a good meeting and remembered you.
    Dineshbhai

    Like

  4. આજસુધી ટીવી સીરીયલ્સ માં જે દ્રૌપદી નું વસ્ત્રાહરણ નું દ્રશ્ય જોતાં હતા,
    તેમાં ચીર પુરવાની ઘટના ટેકનીકલી સમજાતી નહોતી.
    આજે ખ્યાલ આવ્યો કે હકીકત માં કેવી રીતે ઘટના સર્જાઈ હશે.
    Superb………… Raolji.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s