માતૃ દેવો ભવઃ

Osho („Rajneesh“ Chandra Mohan Jain)
Image via Wikipedia

‘માતા’ વિશેના આ અગિયાર વાક્યો માતા વિષે ઘણું બધું કહી જાય છે.માનવબાળ જન્મે તો એની પહેલી ઓળખ માતા છે. આખી જીંદગી માતા એની આસપાસ દ્રશ્ય અને અદ્રશ્યરૂપે વહેતી હોય છે.સૌ મિત્રોને હેપી મધર્સ ડે.

  1. The moment a child is born, the mother is also born.  She never existed before.  The woman existed, but the mother, never.  A mother is something absolutely new.  ~Osho  Rajneesh
  2. God could not be everywhere and therefore he made mothers.  ~Jewish Proverb
  3. “Most of all the other beautiful things in life come by twos and threes by dozens and hundreds. Plenty of roses, stars, sunsets, rainbows, brothers, and sisters, aunts and cousins, but only one mother in the whole world.” -Kate Douglas Wiggin
  4. “There is no way to be a perfect mother, and a million ways to be a good one” – Jill Churchill
  5. Mother’s love is peace. It need not be acquired, it need not be deserved.- Erich Fromm, psychologist
  6. “A mother understands what a child does not say.” -Jewish proverb
  7. “Woman knows what man has long forgotten, that the ultimate economic and spiritual unit of any civilization is still the family. -Clare Boothe Luce
  8. “A mother is the truest friend we have, when trials, heavy and sudden, fall upon us; when adversity takes the place of prosperity; when friends who rejoice with us in our sunshine, desert us when troubles thicken around us, still will she cling to us, and endeavor by her kind precepts and counsels to dissipate the clouds of darkness, and cause peace to return to our hearts.” -Washington Irving
  9. “When you were small and just a touch away, I covered you with blankets against the cold night air. But now that you are tall and out of reach, I fold my hands and cover you with prayer. Dona Maddux Cooper
  10. ‘The heart of a mother is a deep abyss at the bottom of which you will always find forgiveness.’ ~ Honore de Balzac
  11. ‘A mighty power and stronger Man from his throne has hurled,For the hand that rocks the cradle Is the hand that rules the world.’~ William Ross Wallace

9 thoughts on “માતૃ દેવો ભવઃ”

  1. “માતા” સાથે પોતીકાપણું હોવાથી “મારું” (mine ) શબ્દ આવ્યો હોઈ શકે જ્યારે “તાત” સાથે અલગપણું હોવાથી “તારું” (yours) શબ્દ આવ્યો હોઈ શકે. જુ.કાકા કોઈ પ્રકાશ પાડી શકે.
    या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||

    Like

  2. ‘માતા’ વિશેના આ અગિયાર વાક્યો માતા વિષે ઘણું બધું કહી જાય છે.માનવબાળ જન્મે તો એની પહેલી ઓળખ માતા છે. આખી જીંદગી માતા એની આસપાસ દ્રશ્ય અને અદ્રશ્યરૂપે વહેતી હોય છે.સૌ મિત્રોને હેપી મધર્સ ડે
    Bhupendraji,
    The above words & then your 11 Quotes.
    Very Nice !
    Liked the Post.
    Late to read this Post…but,
    HAPPY MOTHER’S DAY to ALL on that Day & ALWAYS !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting YOU & your Readers to Chandrapukar !

    Like

    1. ખૂબ ખૂબ આભાર મારું વાક્ય પણ ક્વોટ જેવું લાગ્યું તે બદલ ધન્યવાદ.કોઈ વાર અનાયાસે આવા વાક્યો સ્ફૂરી આવતા હોય છે.

      Like

      1. ભાષાંતર કરવા માટે જોઈએ તેવા ધારદાર શબ્દો ગુજરાતીમાં હોવા છતાં મને સુજ્યા નહિ માટે બધા વાક્યો મૂળ હતા તેમ અંગ્રેજીમાં જ મૂકી દીધા છે.

        Like

  3. થોડા સમય પહેલાં એક સત્ય પ્રસંગ વાંચેલો. એક દીકરાએ કોઈ બાબત માતા સાથે ઝ્ઘડો થતા મા ઉપર હુમલો કરી લોહી-લોહાણ કરી મૂકી અને પોતે નાસી ગયો. આડોશ-પાડોશે ભેગા મળી માને ખાટલામાં સુવડાવી હોસ્પિટલ લઈ જતા હતા અને સાથોસાથ દીકરો ઘાતકી-ખૂની અને હિંસક જંગલી જેવો છે તેવી દીકરા માટે ટીકાઓ કરતા મા એ સાંભળતા કહ્યું કે મને હોસ્પિટલ લઈ જાવા માટે આપ સૌનો આભાર પણ જો મારા દીકરા માટે કોઈ મહેરબાની કરી ગંદા અને ખરાબ શબ્દો નહિ બોલો નહિ તો મારે હોસ્પિટલ જવું નથી. ખરેખર આ મા જ કહી શકે,શહી શકે અને વિચારી શકે! ( અલબત્ત આ બનાવ મારી યાદદાસ્ત ઉપરથી લખ્યો છે એટલે હકિકતમાં થોડો દોષ હોવાની સંભાવના છે. )

    Like

  4. ઈશ્વર દરેક ઘરે જવા માટે માતા બની ગયો.દેવીના દર્શન કરવા મંદિરે જવાની જરૂર નથી એક સ્થાન છે માતાનું હ્રદય.બાળકની સુશ્રુષા કરવાને લીધે માતા શક્તિ અને હંમેશા સ્ન્માન આપવાને કારણે માતા કહેવામાં આવે છે માતા એના સંતાન પર સદાય સ્નેહ વરસાવે છે.

    વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ માડીનો મેઘ બારે માસ રે

    જનનીની જોડ સખી નહીં જડે રે લોલ

    Like

  5. ગદ્‌ગદ્થઈ જવાય એવાં સુવાક્યોનું સંકલન. આભાર.

    Like

  6. માતૃ દેવો ભવઃ , આપણી આ જગતમાં હયાતી – ઓળખ માતા નેજ આભારી છે. માતૃશ્રી ને વંદન.

    Like

Leave a comment