The village depicted in the photographs is not located in Afghanistan at all. In fact, the village can be found in the northwest corner of neighboring Iran, about 60 kilometers from the city of Tabriz. Known as “Kandovan“, the village is thought to be over 700 years old. Many of the dwellings in Kandovan have been carved out of natural cone-shaped formations made from compressed volcanic ash. Information about the village published on The Heritage Institute website. વધુ વાંચો અહીં…….
અજંતા ઈલોરાના ગુફાઓ જેવું છે…..
LikeLike
રાઓલજી, આ ફોટા અફઘાનિસ્તાનના નહીં પણ ઈરાનના છે!
વાંચ્યા/સમજ્યા/ચકાસ્યા વગરની ફક્ત ફોર્વર્ડ થતી રહેતી મેઈલ્સને બ્લૉગ પર સ્થાન આપતાં પહેલા તેમાં રજુ થયેલી માહિતી/ફોટાની ચોક્સાઈ અને અધિકાર (કૉપીરાઈટ)ની જાણકારી મેળવવી લેવી એક જવાબદાર બ્લૉગર માટે બહુ જ જરૂરી છે.
સંતોષીમાના કાગળ જેવી ફોર્વર્ડેડ મેઈલ્સ કેટલી સાચી છે તેની ચકાસણી કરવા માટે આ સેવા બહુ જ ઉપયોગી છે – http://www.hoax-slayer.com/troglodytic-village.shtml
LikeLike
http://www.binscorner.com/pages/s/strange-village-in-afghanistan.html
https://www.google.com/search?q=village+in+afghanistan&hl=en&prmd=imvnsu&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=UtvRT-XVG4eV0QHF8NWyBA&sqi=2&ved=0CGcQsAQ&biw=1366&bih=643
વિનયભાઈ ખૂબ ખૂબ આભાર. ઉપરની બંને લિન્કમાં અફઘાનિસ્તાન લખેલું છે. મને પણ અજાણ્યા ફોટા જોઈ શક ગયેલો. મેં થોડી તપાસ કરી તો અફઘાનિસ્તાન લાગ્યું. ગુગલ ઇમેજીસ માં પણ અફઘાનિસ્તાન લખીને સર્ચ કરેલું. મને રોજ સેંકડો મેઈલ ફોરવર્ડ થતી હોય છે. એમાંથી ભાગ્યેજ બ્લોગ પર મુકું છું. બાકી આ ગામ ઈરાનમાં હોય તો આપણને કોઈ વાંધો નથી. અને તમે હુકમ કરશો તો પોસ્ટ ડીલીટ કરી નાખીશું. હહાહાહા!!!
LikeLike
પોસ્ટનું મથાળું સુધારી લીધું તે માટે આભાર. પણ હજી યુઆરએલમાં અફઘાનિસ્તાન છે તેનું શું? ‘મારી બારી’ વાળા દિપકભાઈ ધોળકિયાની કોમેન્ટ પણ સુધારવી પડશે તેનું શું?
આ ગામ ઈરાનમાં હોય કે બીજે ક્યાંય તેનો તમને વાંધો ન હોય તે સમજ્યા પણ વાચકના મનમાં બ્લૉગની વિશ્વસનીયતા હોય તેમાં પંક્ચર પડે તેનું શું?
આવા સમયે ‘ટેક્ષ્ટ સર્ચ’ કરવાને બદલે ‘ઈમેજ સર્ચ’ કરો, વધારે સારું પરિણામ આવશે. ઈમેજ સર્ચ કેવી રીતે કરશો તે ફનએનગ્યાન પર સવિસ્તાર સમજાવ્યું જ છે – http://funngyan.com/2011/08/02/image-search/
ફોર્વર્ડ મેઈલ્સ દ્વારા ફેલાવાતી અફવાઓની ચકાસણી કરવા માટે નીચે પ્રમાણેની બે સાઈટ ઉપયોગી થશે.
LikeLike
૧) http://www.hoax-slayer.com આ સાઈટ પર જઈ જમણી તરફ સર્ચના ખાનામાં ફોર્વર્ડ મેઈલ્સમાં આવેલા લખાણના બે-ચાર શબ્દો લખો અને જવાબ મળી જશે!
બીજી સાઈટ છે…
LikeLike
આવું બધું શીખવતા રહો. ખૂબ ખૂબ આભાર.
LikeLike
૨) http://www.snopes.com તેમાં પણ એવી જ રીતે સર્ચ કરો!
LikeLike