બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪

પ્યારા મિત્રો,

ગુજરાતી બ્લોગ જગતમાં બેસ્ટ કહી શકાય તેવા બ્લોગ કયા અને કેટલા ? શ્રી વિનય ખત્રીનાં બ્લોગ ફનગ્યાન ઉપર બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ માટેના નોમિનેશન લેવાનું શરૂ કર્યું છે. સરેક્ષણમાં ભાગ લેવાની છેલ્લી તારીખ છે ૧૮ ઑક્ટોબર. સર્વેક્ષણના તારણો ધનતેર્સ ૨૧ ઑક્ટોબરના રજુ થશે.

આ સર્વેમાં ભાગ લેવા માટે ક્લિક: http://funngyan.com/bgbs14/ કરો અને સર્વેક્ષણમાં ભાગ લેવાની વધુ વિગત મેળવો.

One thought on “બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪”

Leave a comment