અહેવાલ સીમા અને શેનોન પરણી ગયા, Seema Weds Shannon August 3, 2013 Bhupendrasinh Raol 6 Comments સીમા અને શેનોનનાં લોસ એન્જેલસમાં ૧૩ જુલાઈ ૨૦૧૩ નાં રોજ હિંદુ વિધિ પ્રમાણે થયેલા સજાતીય લગ્ન ૫૦૦ જણાએ હોંશભેર માણ્યા. ચાલો હવે બધા આશીર્વાદ આપો.. Rate this:Share this:PrintEmailTwitterFacebookWhatsAppRedditLinkedInLike this:Like Loading... Related
સજાતીય કે વિજાતીય -પ્રેમ માટે કોઈ બંધન નથી . એક ભારતીય અને એક વિદેશી એવા આ બે પ્રેમીઓના લગ્ન જીવન માટે અનેક શુભેચ્છાઓ . LikeLike Reply
બાપુ, સીમા અને શેનોનને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવું છું. આવા સમુહ લગ્ન ગોઠવાય તો કરોડો રુપીયા બચે અને સમાજને ફાયદો થાય…. LikeLike Reply
Marriage is a legal promise of 2 soul to live/care/love each-other ! and soul ( Aatma) doesn’t have any gender according to hinduism! God bless both of you, Shannon and Seema! LikeLike Reply
આ ફોટા-લગ્ન અમે થોડા સમય પહેલાં માણ્યા. જોકે તમારે બધાં ફોટોસ બ્લોગ પર અપલોડ કરવાની જગ્યાએ Original લિંક આપવા જેવી હતી! LikeLike Reply
જે ગમ્યું તે કરવાની હિંમત દાખવવા માટે તેઓ ધન્યવાદ ને પાત્ર છે , સહજ તે સાધુતા .. પરાણે તે પાપ.. LikeLike Reply
સજાતીય કે વિજાતીય -પ્રેમ માટે કોઈ બંધન નથી .
એક ભારતીય અને એક વિદેશી એવા આ બે પ્રેમીઓના લગ્ન જીવન માટે અનેક શુભેચ્છાઓ .
LikeLike
બાપુ, સીમા અને શેનોનને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવું છું. આવા સમુહ લગ્ન ગોઠવાય તો કરોડો રુપીયા બચે અને સમાજને ફાયદો થાય….
LikeLike
Marriage is a legal promise of 2 soul to live/care/love each-other ! and soul ( Aatma) doesn’t have any gender according to hinduism! God bless both of you, Shannon and Seema!
LikeLike
જ્યા રહો ત્યાં સુખી રહો તેવી શુભેચ્છા…
LikeLike
આ ફોટા-લગ્ન અમે થોડા સમય પહેલાં માણ્યા. જોકે તમારે બધાં ફોટોસ બ્લોગ પર અપલોડ કરવાની જગ્યાએ Original લિંક આપવા જેવી હતી!
LikeLike
જે ગમ્યું તે કરવાની હિંમત દાખવવા માટે તેઓ ધન્યવાદ ને પાત્ર છે , સહજ તે સાધુતા .. પરાણે તે પાપ..
LikeLike