2011 in review, સરવૈયું.

શ્રી દીપકભાઈ પ્રતિભાવ આપવામાં પ્રથમ રહ્યા, શ્રી અશોકભાઈ, શ્રી રશ્મીકાંત દેસાઈ અને ભાઈશ્રી દર્ષિત સૌથી વધુ કોમેન્ટ્સ આપનારા મિત્રો. તમામનો ખૂબ ખૂબ આભાર. બીજા  અનેક મિત્રોએ એમના બહુમૂલ્ય પ્રતિભાવો આપીને ખૂબ આભારી કર્યો છે. ફેસબુક્માથી વાંચકોનો અવિરત પ્રવાહ વહ્યે જાય છે. તમામ બ્લોગર તથા ફેસબુક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મારા વિચારો અને લખાણો પ્રત્યે સહમતી અને અસહમતી દર્શાવનારા મિત્રોનો પરમ સ્નેહ એમના પ્રતિભાવોમાં છલકાય છે તે હું જોઈ શકું છું. મિત્રોનો સ્નેહ એજ મારી મૂડી છે.એ બદલ તમામ મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભાર.  Madison Square Garden before NY Ranger game on...
Image via Wikipedia

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

Madison Square Garden can seat 20,000 people for a concert. This blog was viewed about 66,000 times in 2011. If it were a concert at Madison Square Garden, it would take about 3 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

15 thoughts on “2011 in review, સરવૈયું.”

  1. આદરણીય શ્રી ભુપેન્દ્રસિંહજી

    નવા વર્ષની શુભ કામના સાથે અભિનંદન.

    ૨૦૧૧ નું વર્ષ ઉજ્જવળ વીત્યું તેમ ૨૦૧૨ તેથીયે ખુબ ઉન્નતી બક્ષે.

    Like

  2. અભીનંદન સર, ફેસબુક માં તો તમને ફોલો કરું જ છું, બ્લોગ માં પણ બહુ મસ્ત મજા કરાવી…

    Like

  3. ભાઈ ભુપેન્દ્રસિંહ અભિનંદન,
    આપ ના લેખો સમાજ માં રહેલ અંધ શર્દ્ધા અને અજ્ઞાન ને દુર કરી પ્રકાશ ફેલાવતા છે.
    અન્ય સર્વે પ્રતિભાવો લખતા મિત્રો ના દાખલા અને દલીલો
    પણ વિષય સંદર્ભિત સમજ વધારતા રહેતા છે.

    Like

  4. Hearty congratulations for wide popularity and support to your blog “KURUKSHETRA”.
    In these days and age when blindfaith is rampant, you are a small lamp of hope for Rationalism, and true skepticism. With non science back ground( being a commerce graduate ), your grasp of wide ranging subjects in science and medicine ,is indeed commendable. Where even medical doctors,scientists, engineers and neurologists etc, are under the trance and influence of the so called “Babas, Maharajs, Gurus, Sri-sris and many other charlatans and thugs” you write and express your views very clearly and lucidly without a hint of any bitterness, to dispell the myth pupotrated by the above group of people, thus doing a tremendous service to boost forward, a cause of rationalism, in a spirit of being a true skeptic.
    I am trully amazed at your ability to read,understand and then express clearly in Gujarati, many scientific tropics, particularly in the field of medicine, neurology and psychology, where even a doctor like myself has hard time grasping. Hats off to you for this.
    Wish you all the best for the future success.
    Love,
    Dineshbhai

    Like

Leave a comment