મિત્રો વાંચવા જેવા શ્રેષ્ઠ પુસ્તકો
૧)સત્ય ના પ્રયોગો (આત્મ કથા) :-ગાંધીજી
૨)કૃષ્ણાવતાર :-ક.માં.મુનશી.
૩)ગુજરાત નો નાથ :- ક.માં.મુનશી.
૪)મળેલા જીવ :- પન્નાલાલ પટેલ
૫)માનવીની ભવાઈ:-પન્નાલાલ પટેલ
૬)ગ્રામ લક્ષ્મી:-ર.વ.દેસાઈ
૭)ગીતાંજલિ:-રવીન્દ્રનાથ ટાગોર ,,,,હિન્દી અનુવાદ
૮)ગબન ,૯) ગોદાન,૧૦)શતરંજ કે ખિલાડી :-પ્રેમચંદ,,,,હિન્દી
૧૧)દેવદાસ,૧૨)પરિણીતા,૧૩)સ્વામી :–શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાય ,,,,,અનુવાદ
૧૪)કપાલ કુંડલા :-બંકિમ બાબુ,,,,અનુવાદ
૧૫)માણસાઈ ના દીવા:-ઝવેરચંદ મેઘાણી
૧૬) સત્યાર્થ પ્રકાશ :-સ્વામી દયાનંદ સરસ્વતી
૧૭)અધોગતિ નું મૂળ-વર્ણ વ્યવસ્થા ,૧૮)ચાલો,અભિગમ બદલીએ,૧૯)આપણી દુર્બળતાઓ:-સ્વામી સચ્ચિદાનંદ ,દંતાલી