સંસ્કાર : તારક કે મારક? ભારતની પ્રગતિ કેમ અટકી? લેખક: સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહે ‘Culture Can Kill’ નામનું અંગ્રેજીમાં બહુ સરસ આપણને વિચારતા કરી દે તેવું પુસ્તક લખ્યું છે. આ જગત સતત પરિવર્તનશીલ છે. સંસ્કૃતિઓ પણ પરિવર્તનશીલ નાં બને તો ઘાતક પુરવાર થતી હોય છે, અને જો આ પરિવર્તન પ્રોસેસ એટલો બધો ધીમો હોય લગભગ સ્થિર જેવો તો બીજી સંસ્કૃતિઓની સરખામણીએ આપણે વિકાસના ક્રમમાં બહુ પાછળ પડી જતા હોઈએ છીએ. શ્રી. સુબોધ શાહે આપણી ખુદની સંસ્કૃતિ, પરમ્પરા અને માન્યતાઓ આપણા માટે કઈ રીતે ઘાતક પુરવાર થાય છે અને આપણને કઈ રીતે વિકસતા અટકાવે છે તે બહુ સરસ રીતે સમજાવ્યું છે. આ પુસ્તકની ચિત્રાત્મક રજૂઆત અગાઉ અંગ્રેજીમાં કરી હતી. ત્યારે ઘણા મિત્રોની ફરમાઈશ આવેલી કે આ રજૂઆત ગુજરાતીમાં પણ હોય તો ઉત્તમ. ફક્ત આ ચિત્રો જુઓ, વાંચો અને પુસ્તકનો સાર ગ્રહણ કરો. પ્રથમ ચિત્ર ઉપર ક્લિક કરીને આખો  સ્લાઈડ શો જુઓ. આ પુસ્તકની પ્રિન્ટેડ કોપી જોઈતી હોય તો અહી ક્લિક કરો Culture Can Kill

11 thoughts on “સંસ્કાર : તારક કે મારક? ભારતની પ્રગતિ કેમ અટકી? લેખક: સુબોધ શાહ”

  1. સંસ્કાર : તારક કે મારક? ભારતની પ્રગતિ કેમ અટકી? પુસ્તક્ની સચોટ ચિત્રાત્મ્ક રજૂઆત ગુજરાતીમાં
    લભ્ય કરાવવા માટે આભાર શબ્દ નાનો પડે છે સાહેબ.
    સ્પષ્ટ ,સચોટ શબ્દો સાથે મૂળભાવાર્થ જાળવી રાખતી રજૂઆત વાંચતા આ વિષયની ઘણી સ્પશતાઓ થઈ.

    Liked by 1 person

  2. Bhupendrabhai,Very well done. Congratulations ! Looks much better than before. My Thanks.    —   — Subodh — From: કુરુક્ષેત્ર To: ssubodh@yahoo.com Sent: Friday, March 27, 2015 2:15 PM Subject: [New post] સંસ્કાર : તારક કે મારક? ભારતની પ્રગતિ કેમ અટકી? લેખક: સુબોધ શાહ #yiv3871528237 a:hover {color:red;}#yiv3871528237 a {text-decoration:none;color:#0088cc;}#yiv3871528237 a.yiv3871528237primaryactionlink:link, #yiv3871528237 a.yiv3871528237primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv3871528237 a.yiv3871528237primaryactionlink:hover, #yiv3871528237 a.yiv3871528237primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv3871528237 WordPress.com | Bhupendrasinh Raol posted: ” શ્રી. સુબોધ શાહે ‘Culture Can Kill’ નામનું અંગ્રેજીમાં બહુ સરસ આપણને વિચારતા કરી દે તેવું પુસ્તક લખ્યું છે. આ જગત સતત પરિવર્તનશીલ છે. સંસ્કૃતિઓ પણ પરિવર્તનશીલ નાં બને તો ઘાતક પુરવાર થતી હોય છે, અને જો આ પરિવર્તન પ્રોસેસ એટલો બધો ધીમો હોય લગભગ સ્થિર જેવો ” | |

    Liked by 1 person

  3. Respected Sir 

    I am interested to sell your books in Ahmedabad Gujarat India…

    Myself JAYESH JHADAKIA

    Proprietor of COMBINED COURCARGO

    9 NANALAL CHAMBERS,OPP TIMES OF INDIA.

    ASHRAMR ROAD.AHMEDABAD

    So please send your terms and conditions to me.

    Thanking you.  Jhadakia Jayesh  9824091508 COMBINED  COURIERS.     

    Liked by 1 person

    1. ભાઈ મૂળ આ પુસ્તક કલ્ચર કેન કિલ અંગ્રેજીમાં લખેલું છે અને તે પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ છે. બીજું તે ઓથર હાઉસ દ્વારા સેલ્ફ પબ્લીકેશન છે. એનું ગુજરાતીમાં ભાષાંતર શ્રી. સુબોધ શાહે કરેલું છે. પણ પબ્લીશ કર્યું નથી. આપની ઈચ્છા હોય આમાં આગળ વધવાની તો શ્રી. સુબોધ શાહ સાથે વાત કરું.. બીજું મારું પોતાનું લખેલું પુસ્તક ‘માનવ મન એક ચક્રવ્યૂહ’ અલગ છે.

      Liked by 1 person

    2. To: Shri Jayeshbhai,
      Please contact me through an e-mail to : ssubodh@yahoo.com.
      Then we can talk about your above idea.
      My phone no. is 732-392-6689. I live in NJ, USA. Belonged to Amdaavaad in my school days.
      Thanks. — —Subodh Shah —

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s