બે પ્રકારની ચરમસીમા “surface” and “deep” orgasms
લગભગ તો સ્ત્રીઓને સંભોગમાં મળતી પરાકાષ્ઠા કે ચરમસીમાની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. છતાં વૈજ્ઞાનિકો એનો અભ્યાસ જારી રાખતા હોય છે. સંસ્કારી ભારતમાં આવા સ્ટડી કરવા મુશ્કેલ છે, સાચા જવાબો મળે પણ નહિ, લગભગ તો જવાબ જ ના મળે કે કોઈ સ્ત્રી આવા સ્ટડીમાં ભાગ જ ના લે. અસંખ્ય સ્ત્રીઓના અનુભવોના વર્ણન પરથી વૈજ્ઞાનિકો બે પ્રકાર પાડે છે, એક ઉપરછલ્લું ‘surface’ અને બીજું ‘deep’ orgasms. આમ તો દરેક સ્ત્રીનો પોતાનો અનુભવ યુનિક હોઈ શકે, એને શબ્દોમાં વર્ણવો મુશ્કેલ છે. vaginal અને clitoral એવા પ્રકાર પણ પાડતા હોય છે જે આપણે અગાઉ જોઈ ચુક્યા છે. King અને Belsky નવા રિસર્ચ પ્રમાણે “surface” and “deep” orgasms એવા બે પ્રકાર પાડે છે. આ રિસર્ચનો મુખ્ય આધાર ઈવોલ્યુશનરી છે. આ બંને પ્રકારમાં કયું સુપીરીયર એવું નક્કી કરી લેબલ મારવું અઘરું છે.
ચરમસીમા જે ઈવોલ્યુશન માટે ખરી સાબિત થતી હોય છે તેને “orgasmic insuck” કહેવામાં આવે છે. અંદર કશુંક ચુસાતું હોય તેવી અનુભૂતિ કે હલનચલન થતું હોય તેને insuck કહેવામાં આવે છે. vagina અને uterus વચ્ચેનું પ્રેશર ચેઇન્જ થતું હોય જે પાર્ટનરનાં સ્પર્મ સિલેક્ટ કરીને જાણે ખેંચતું હોય તેવું થતું હોય છે. Insuck ખાલી માનવમાં થાય તેવું નથી. ઉંદર, ગાય, કૂતરાં, ઘોડા, સસલા, માંકડા જેવા બીજા મેમલમાં પણ Insuck થતું હોય છે. આવી internal sucking sensations અનુભૂતિ જુદી જુદી સ્ત્રીઓ જુદા જુદા પ્રકારે વર્ણવતી હોય છે. Deep orgasm વખતે આવી internal sucking sensations અનુભૂતિ સ્ત્રીઓને થતી હોય છે અને તે સમયે એમના પાર્ટનર dominant, એમની સ્મેલ ખુબ એટ્રેકટીવ અને firm penetration કરતા જાણવામાં આવ્યા. આમ ડીપ ઓર્ગેઝમ ઉત્ક્રાંતિનો હેતુ સારતું હોય તે નક્કી સમજવું. જો કે deep ચરમસીમા વિષે પણ દરેકના અનુભવ જુદા જુદા હોઈ શકે. કહેવાની રીત કે સમજવાની રીત પણ જુદી હોઈ શકે છે. એટલે મૂળ મુદ્દો સ્ત્રીનો ચરમસીમા અવ્યાખ્યેય અગાઉ કહી હતી તે પણ એટલું જ સાચું છે.
મોટાભાગે એવું તારણ નીકળે કે ક્લિટોરલ ઓર્ગેઝમને ઉપરછલ્લું કહેવું તેના કરતા internal sucking sensations ના થાય તેને સરફેસ ઓર્ગેઝમ કહેવું વધુ યોગ્ય છે.
વધુ અભ્યાસ માટે મિત્રોએ બ્લ્યુ કલરમાં હાઈલાઈટ શબ્દો પરની લીંક ખોલીને જોઈ લેવી હિતાવહ છે.
ગૂંગાએ ગોળ ખાધો હોય અને એને કોઇ પૂછે કે ગોળ કેવો લાગ્યો? તો તે શુ જવાબ આપી શકે? આપના જેટલુ વાચન અને અનુભવ નથી એટલે પ્રતિભાવ આપવા અસમર્થ છુ.
LikeLike
બાપુ સરસ લેખ, પૂર્ણ લેખ વાંચ્યો મે … ઘણાં ભણેલાઓને પણ સ્ત્રીને ચરમસીમા પ્રાપ્ત કરાવાવવાંની કળા હસ્તગત નથી હોતી…સાચો જવાબ મેળવવાં માટે ભારતિય સ્ત્રીને સીધુ જ પૂછવું જોઇએ મજા આવી?… અથવા તો એમના ચહેરાનાં હાવભાવની તૃપ્તિની નિશાની સમજવાની કળા પુરુષોએ કેળવવી જોઇએ… સ્મેલનું તો મહત્વ જ અલગ છે બાપલા… કોઇ પણને સ્ત્રીની બગલમાંથી આવતી સ્મેલ મ્હોમાંથી આવતી સ્મેલ પુરુષને અલૌકિક આનંદ આપતી હોય છે
LikeLike