“શુભકામના”

મારા પ્રિય વાચક મિત્રો, સર્વે બ્લોગર મિત્રો, સર્વે ફેસબુક મિત્રો તથા બીજી નામીઅનામી સોશિયલ વેબસાઈટના સર્વે મિત્રોને  નવું વર્ષ સુખદાયી શુભદાયી નીવડે તેવી સર્વ શુભકામનાઓ..

તમામ મિત્રોનો  હૃદયપૂર્વક આભાર માનું છું કે બ્લોગ શરુ થયે ત્રણ વર્ષ પુરા થાય તે પહેલા ૨૦૦,૦૦૦ કરતા વધુ હીટ આપીને મારા બ્લોગને એક લોકપ્રિય બ્લોગની શ્રેણીમાં મૂકી દીધો છે. મારા આકરા લખાણો પસંદ કરવામાં આવ્યા છે તેની આ સાબિતી છે. મેં હમેશાં કઈક નવું પીરસવાનો પ્રયત્ન કર્યો છે. અત્યંત વિવાદાસ્પદ લખતો હોવા છતાં મને ગુજરાતી બ્લોગ જગત, ફેસબુક અને અન્ય વેબસાઈટો દ્વારા ખૂબ સારા મિત્રો પ્રાપ્ત થયા છે. તે સર્વેની લાગણીઓ મારા માટે અમુલ્ય છે. સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનતા ફરી એકવાર સર્વેને “નુતન વર્ષાભિનંદન”……….  

Advertisements

14 thoughts on ““શુભકામના”

 1. આજ ના આ શુભ દિવસ અને પાવન પવિત્ર દિવસ એટલે કે જયારે ભગવાન પ્રભુ શ્રી રામ રાવણ નું વધ કરી ને જયારે અયોધ્યા નગરી પાછા ફરે છે અને ત્યારે આખી અયોધ્યા નગરી માં બધે આનંદ ઉલ્લાસ અને રોશની થી વાતાવરણ જગ મગી ઉઠે છે .
  તો આપણે પણ આપણા જીવન માં જે અંધકાર છે તેને રોશની ઉલ્લાસ અને આનંદ થી દુર કરીએ .
  જીવન માં આવનારા દિવસો માં આપની તથા આપના પરિવાર ની ઉત્તરોતર પ્રગતિ યશ સમૃધી થાય એવી આપણે તથા આપના પરિવાર ………..
  થી દિવાળી ની ખુબ ખુબ શુભેછાઓ…..જય માતાજી……………..

  Like

 2. નુતન વર્ષાભિનંદન, શ્રી ભુપેન્દ્રભાઈ અને સર્વ બ્લોગર્મિત્રોને સંવત ૨૦૬૯ નુ વર્ષ આત્માના દ્વાર ખોલી પરમેશ્વરનો અનુભવ કરાવે એવી સુભેચ્છાઓ પ્રભુ યેશુના નામે….આમેન

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s