કલાકાર રાજવી.

વડોદરાના રાજવીઓ માટે ત્યાની પ્રજામાં અનહદ માન અને ગૌરવની લાગણી આજે પણ જળવાઈ રહી છે. મહારાજા સયાજીરાવને કોણ નહિ ઓળખાતું હોય? મહારાજા પ્રતાપસિંહરાવ અને મહારાણી શાન્તાદેવીના બીજા નંબરના પુત્ર મહારાજા રણજીતસિંહ ગાયકવાડ એક બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર હતા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ભણેલા પોસ્ટ ગ્રેજ્યુએટ એવા આ મહારાજા શાસ્ત્રીય સંગીતમાં પણ નિષ્ણાંત હતા. લોકસભામાં ૧૯૮૦ અને ૧૮૮૪ એમ બેવાર ચૂંટાયા પણ હતા. આમ રાજકારણી પણ હતા.
તેઓશ્રી એક સારા ચિત્રકાર, સંગીતકાર અને ક્રિયેટીવ શિલ્પકાર હતા. ૧૫ ડીસેમ્બર ૧૯૬૪મા મહારાણી શુભાન્ગીદેવી સાથે પરણેલા આ મહારાજાને ત્રણ સંતાનો હતા. એમાંના મોટા કુંવરી અલૌકિકા રાજે જસદણનાં દરબાર સત્યજીતકુમાર ખાચર સાથે પરણેલા, બીજા રાજકુમારી અંજના રાજે શ્રી અપ્રતિમ સેનગુપ્તા સાથે અને એમના રાજકુમાર સમરજીતસિંહ ગાયકવાડ વાંકાનેરનાં રાજકુંવરી રાધીકાકુમારી
સાથે પરણેલા છે.

આજે ૧૦ મેં, ૨૦૧૨ નાં રોજ કેન્સરની બીમારીના કારણે વડોદરાના સરળ સાલસ અને લોકપ્રિય એવા મહારાજાની અવસાન થયું છે. એમની કલાપ્રીતી વડે લોકોમાં સદાય જીવંત રહેવાના એવા મહારાજા રણજીતસિંહ ગાયકવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
હજુ આ સમાચારે અંતરની પ્રાર્થના કરતા હતા…”વડોદરાના રાજવી પરિવારમાં આ વર્ષે એક સાથે અનેક ખુશીઓનું આગમન થયું હતું. મહારાજ સયાજીરાવ ગાયકવાડના ૧૫૦ વર્ષની ઉજવણીના વર્ષની સાથે સાથે હાલના રાજવી રણજીતસિંહના ૭૫ માં જન્મદિનની ઉજવણી માટે સમગ્ર વડોદરા શહેર થનગની રહ્યું હતું. આ ઉજવણીને ધ્યાનમાં રાખી અનેક કાર્યક્રમોની વણઝાર ખડી કરવામાં આવી હતી. પરંતુ રાજા રણજીતસિંહ કિડનીની બીમારીને લઇ ઘણા સમયથી હોસ્પીટલમાં હોવાથી અને તેમની તબિયત નાજુક હોવાથી રાજવી પરિવાર તરફથી ઉજવણીના તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યાં છે.”ત્યા આપના બ્લોગ પર તેમના અવસાનના સમાચાર વાચી દુખ થયું.અમે તેમને શ્રધ્ધાંજલી અર્પીએ છીએ
LikeLike
વડોદરા આજે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની ગણાય છે તેમાં ગાયકવાડોનો ફાળો મોટો છે, મારી પણ અંજલી
LikeLike
AS A CITIZEN OF BARODA STATE I FEEL SAD TO KNOW THE SAD DEMISE OF OUR RAJVI. WE WERE PROUD CITIZEN OF BARODA STATE. MY MILL OWNER SHETH RAMANLAL KESHAVLAL PARIKH WAS AND AWARDEE OF DATAR AND RAJMITRA GOLDEN NTWO AWARDS, AND LATE SHANTADEVI WAS HIS PERSONAL GUEST WHEN SHE VISITED PETLAD, BEING DAUGHTER OF SAYAJIRAO GAYAKWAD WEL-KNOWN KING OF BARODA STATE.I AS SECRETARY OF MILL OWNER I WAS EYE WITNESS. THOSE ARE THE DAYS GONE BYE. I PRAY FOR PEACE TO HIS SOUL.GOD BLESS THE KING WRE OUR PRAYERS IN THOSE DAYS. PRAJA PRIYA RAJVIO…
LikeLike
વડોદરાના રાજવી રણજીતસિંહને શ્રધ્ધાંજલી અર્પીએ છીએ.
LikeLike
આ લાઇક માટેની ઘટના નથી કોઇનું મૃત્યુ કેવીરીતે ગમે?? કલાકારને હેટ્સ અપ અને એમને ત્યાંપણ કલા મળે,શાંતિ મળે એ પ્રાર્થના.
LikeLike
તમારી વાત શાથે સહમત કે વડોદરા ની પ્રજામાં હજી પણ રાજવી પરિવાર માટે પ્રેમ એટલોજ ઊંડો છે. એની પાછળ ના કારનો તપાસીએ તો ખ્યાલ આવે છે કે, આ રાજવી કુટુંબે સમય થી આગળ ચાલીને, સમય પહેલા, લોક સુવિધા, ન્યાય, રોજગારી જેવા કૈક સારા પગલા લીધેલા જે આજે પણ આંખો પહોળી કરાવવા સક્ષમ છે. રણજીતસિંહ કરતા પણ ફતેહસિંહરાવ ને લોકો એક ગાદી-નશીન રાજા જેટલુજ માં આપતા. એમની ગાદી પેલેસ માંથી નીકળે તો લોકો સ્વયંભુ રસ્તો ખાલી રાખી દેતા. રણજીતસિંહની મર્સિડીઝ એક વખત પેલેસ માંથી સામે એમની ઓફીસ માં જવા ગેટ બહાર ઉભી રહી ગયેલ…ટ્રાફિક રોકાય એની રાહ જોઇને….હું મારું નાનું ફટફ્ટીયું ઉભું રાખીને ગાડી પસાર થાય એની રાહ જોઈ રહ્યો.
રાજા એટલે ઐયાશ જ હોય એ માન્યતા ને ખોટી પડે એવા રાજા પણ હતા.
હમણાં રણજીતસિંહ એ પેલેસ માં પાર્ટી આપી હતી (કદાચ ક્રિકેટર વગેરે ને) જેમાં વિવિધ દારૂ પીરસાયેલ. બીજા દિવસે છાપા ના સમાચાર….
નાલાયક પત્રકાર ને તંત્રી ને બે લાફા મારવા નું મન થઇ ગયું. સાલાઓ તમે શું ગુલ ખીલાવો છો એ લોકો ને નથી ખબર ? એ તો રાજવી છે ને હક્ક છે એને.
LikeLike
જ્યાં જ્યાં બરોડા સરકારનું રાજ હતું ત્યા દરેક ગામમાં એક અખાડો, એક લાયબ્રેરી અને પ્રાથમિક શાળા તો હોય જ.
LikeLike
SHRI BHUPENDRABHAI RAOLJI,
I WAS BORN IN 1923 AND RAISED IN PETLAD, BARODA DISTRICT,OF BARODA STATE.,TILL MERGER, IN 1960 WITH BOMBAY STATE AND NOW IN (MAHA)-GUJARAT STATE OF INDIA, NOW IN USA AS CITIZEN. AND WITH OCI CARD CAN LIVE IN ANY OF BOTH COUNTRIES. NOT SURE WHERE AND WHEN WHERE TO GO. HERE AFTER…
LET ME GO BACK, TO MORE THAN 75/80 YEARS, WHEN
I WAS A STUDENT- -OUR DAILY PRAYER TO GOD WAS….”GAYAKWAD NU RAJ AMAR TAPO”. SO LOK PRIYA.***
.
. MEANING OF PETLAD WAS EXPLAINED BY OUR SUBA-SAHEB,(COLLECTOR) SHRI PILAJIRAO GAY AKWAD, WHEN HE VISITED PETLAD . IN OPEN PUBLIC MEETING; TO US
PET=VAHLO AND LAD=DIKRO, MEANS “VAHLO-DIKRO” OF BARODA STATE. ALSO WAS MANCHESTER OF BARODA STATE BARODA , IDUSTRIAL, & EDUCATIONALCENTER OF CHAROTAR. NOW GRAVE YARD OF INDUSTRIES, EDUCATION AND CULTURE, LOSING LUSTER DAY BY DAY. AFTER INDEPENDANCE.
MY EMPLOYERS FAMILY WAS AWARDED TITLES OF BARODA STATE..”RAJRATNA” – “RAJ MITRA,”AND ” DATAR” TO THREE BROTHERS ALL IN ONE FAMILY. AND ONE MORE DATAR OF DATAR MATCH FACTORY. ONE SILVER AWARD OF DATAR TO KHAN BHADUR MIRUMIYA.
N.K.HIGH SCHOOL, HAS HONOUR, AS OUR SARDAR VALLABHBHAI VICE PRIME-MINISTER OF INDIA ,WAS COMING FOR HIGH SCHOOL STUDY ,WALKING ALL THE WAY FROM KARMASAD TO PETLAD ONLY AVENUE TO GET EDUCATION. AT THAT TIME.
R.N MILLS, I HAD A CHANCE TO WORK FROM CLERK TO COMPANY SECRETARY, 1946 TO 1970 AND SHETH FAMILY. WHO HAD ALWAYS GRACED PETLAD,FOR ITS ALL NEEDS OF INDUSTRIAL AND EDUCATIONAL .– PUSTAKALAYA,S FOR BAL, MAHILA AND GENERAL PUBLIC , SCHOOLS AND COLLEGES AND PANJARA POLES TO MAHTMA ASHRAMS, SANSKRIT PATHSALA, WITH RESIDENCY AND EXAMS. AND WELL KNOWN FOR CHARITY TO SANYASIES OF INDIA. AND FRIEND OF EVAN FIRST PRESIDENT OF INDIA SHRI RAJENDRA PRASADJI, AS WORKER OF EARTHQUAKE IN BIHAR IN THOSE YEARS AND GODHARA RIOTS, I WAS, EYE WITNESSED. HE WAS AWARDED “RAJMITRA” BY SHRIMANT MAHARAJA SAYAJIRAOJI, AS HE HAD AN HONOR TO BE A GAURENTOR WHEN RAJA SHRI NEEDED IN GERMANY IN BAYERS COMPANY…..,I KNOW.
ALL THESE DAYS OF LOK-PRIYA RAJAO AND BRITISH SARKAR HAD GONE, WE GOT INDEPENDANCE, AND NOW WE ARE RULED BY OUR ELECTED — RAJA -UNION MINISTER IN JAIL WAITING TO BE PROVED HONEST. .. GOD KNOWS FOR BAD OR BETTER
. I AM ICE WITH BITTER COLD IN HEART DUE TO AGE,
BUT MY HEART IS BURNING WITH FIRE, AFTER BYE PASS IN 2003, AND WISHING TO DO SOME THING FOR MY NATION..BUT..
I DON’T KNOW ? .
YOU VANSAJ OF VANRAJ CHAVDA AND I AM BANIA, SAME SPIRIT BUT WHAT ..MAJORITY RULE IN DEMOCRACY MAKE THEM AWARE..ONLY WE CAN DO..GOD SAVE THE NATION..WE SPELL VEDIC PRAYER ..FOR NATION AND RAJAO, BUT NO RAJA , WE ARE ALL RAJA, “YATHA RAJA THATHA PRAJA”..WHAT WE ELECT WE ENJOY..NO SEVA ALL FOR MEVA. ..LOOTO BHAI LOOTO.
MAKE IN OUR GUJARATI..FOR GUJARATI PRAJA, I CAN”T STILL NOT LEARNED TO TYPE..SO IN ENGLISH SORRY..
LikeLike