આ છે મારું ભારત.

આ છે મારું ભારત.
*We owe a lot to the Indians,who taught us how to count,without wich no
worthwhile scientific discovery have been made!—Albert Einstein
*If there is one place on the face of earth where all the dreams of living
men have found a home from the very earliest days when man began the dream of
existence, it is India!–Romaine Rolland, French scholar
*India conquered and dominated China culturally for 20 centuries without
ever having to send single soldier across her border!—Hu Shih,former
Ambassador of China to USA.
*If I were asked under what sky the human mind has most fully developed some
of its choicest gifts,has most deeply pondered on the greatest problems of
life,and has found solutions,I should point ti India.–Max Mueller,German
scholar.
*India- The land of vedas,the remarkable works contain not only religious
ideas for a perfect life,but also facts which science has proved
true.Electricity,radium,eletronics,airship,all were known to the seers who
founded the Vedas.–Wheeler Wilcox,American poet.
*When I read the Bhagavat-Gita and reflect about how God created this
Universe everything else seems so superflous.–Albert Einstein
*India was the motherland of our race,and Sanskrit the mother of Europe‘s
languages:she was the mother our philosophy; mother,through the Arabs,of much of
our mathematics;mother,through the Buddha,of the ideals embodied in
Christianity;mother,through the village community,of self-government and
democeacy.Mother India is in many ways the mother of us all.-Will
Durant,American historian
*India has two million gods,and worship them all.In religion all other
countries are paupers;India is the only millionaire.–Mark Twain.
*આજે સ્વતંત્રતા દિવસે દુનિયાના બેસ્ટ કમાન્ડો તૈયાર કરનારા શિફૂજી(shifuji)
દીપક દુબેને ઝી ટીવીના લીટલ ચેમ્પ શોમાં “મેરા રંગ દે બસંતી ચોલા’ ગીત ઉપર એક
બાળકની જેમ રડતા જોઈ દિલ તો શું ભરાય? આંખોમાં આંશુ આવી ગયા.જે નાનલા બાળ ગાયકને
સપોર્ટ કરવા આવેલા તેના કપાળે જલિયાવાલા બાગની માટીનું તિલક લગાવી કહ્યું કે જે
ખોટું લાગતું હોય તેને હિંમતથી કહી દો કે ખોટું છે.ખોટું ચલાવી લેવાની ભારતીયોને
આદત પડી ચૂકી છે.એક કરોડ ભારતીય મહિલાઓને સ્વસુરક્ષા શીખવવાનું મિશન પ્રહાર “સશક્ત
હી સુરક્ષિત ” ધ્યેય પૂરું કરવા કટિબદ્ધ શ્રી દીપક દુબે આજ સુધી ૨૭ લાખ સ્ત્રીઓને
તૈયાર કરી ચૂક્યાં છે.હઠયોગનાં આ માસ્ટર Shifuji Deepak Dubey
(Shifu means A Shaolin Gong-Fu Master) is A Warrior Monk of 32nd Generation of
Shaolin Warrior Monks from Shaolin Temple shifu deepak dubeyChina,Which is Headed By Da Shifuji Shi De Yang ( The Supper
Grand Grand Master of Shaolin Temple China)( Headmaster of Shaolin
Warrior
Monks & Team Captain of Shaolin Warriors ).He is the Only
Indian of his Generation to be trained under the Great
Da Shifu Grand Master
Shi De Yang & Accepted as a Warrior Monk in
The
Temple,
કલ્લારીપયટુ,દુનિયાની તમામ માર્શલ આર્ટની જનની એવી ભારતના
કેરાલાની પ્રખ્યાત કલારી આર્ટના નિષ્ણાંત દીપક દુબેએ પોતાની મીલીટરી ફૂંગ ફૂ શૈલી
વિકસાવી છે.વધુ શું કહું અહી ક્લિક કરી એમની વેબ્સાઈટ જ જોઈ
લો.shri Dipak dubey

4 thoughts on “આ છે મારું ભારત.”

  1. ઠાકર દેવદુંતના પ્રતિભાવ સાથે હું સુર પૂરાવું છું.

    Like

  2. આજે સ્ત્રિ ઉમ્બર છોડીને ઘર બહાર ,દુનિયાના વિવિધ ક્ષેત્રોને આબવા,પોતાની કૌટુમ્બિક જવાબદારી પૂરીકરવ્વ અને વહેચવા કટિબધ્ધ
    થઇછે ત્યારે એના પોતાના સ્વબચાવ માટે શ્રિ દૂબેજીના શિક્ષણ્ની તાતી જરુરિયાત છે જ એ નિર્વિવાદ છે .

    Like

    1. શ્રી દીપક દુબે એકલવીર સિપાહી છે જે ભારતની એક કરોડ સ્ત્રીઓને સ્વરક્ષણની તાલીમ આપી મજબૂત બનાવવા ઈચ્છે છે.સલામ આ વીર ને.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s