જાગી છે નારી શક્તિ,હવે રણે ચડી સીમા(દુર્ગા)અને અંબિકા,
દુશ્મનના ખૂનથી ખપ્પર એના ભરશે ચંડિકા અને કાલિકા.
૨૦ નવેમ્બર ના રોજ સબ લેફ્ટેનન્ટ અંબિકા હુડા અને સીમારાની શર્મા પ્રથમ વુમન ઓબ્જર્વર ઑફ મેરી ટાઈમ એરક્રાફ્ટ (airborne tacticians) તરીકે ચાર્જ સંભાળશે ત્યારે ભારતીય નેવી ના ઇતિહાસ માં એક પાનું સુવર્ણ અક્ષરે લખાશે.અંબિકા હુડા ઉંમર ૨૨ વર્ષ,વતન રોહતક હરિયાણા.પિતા આર્મીમાં પણ નેવીમાં રહેલા અંકલ પ્રેરણા મૂર્તિ બન્યા.સીમા ઉંમર વર્ષ ૨૨, ઉત્તર પ્રદેશ ના અલીગઢ થી, પિતા નૅવીમાં હતા અને ભાઈ નૅવીમાં છે.
નેવલ એકેડેમી મન્ડોવી,ગોવા ખાતે ૧૬ મહિનાની સખત ટ્રેનીગ અને ૬ મહિનાનો ઓરીએન્ટેશન કોર્સ અને INS શિવાજી લોનાવાલા,INS હમલા મુંબઈ,INS સતવાહન વિશાખાપટનમ માં વધારાની ટ્રેનીગ લઈને બંને મક્કમ મનોબળ ધરાવતી યુવતીઓ કોઇપણ પ્રકારની ફરજ બજાવવા માટે તૈયાર છે.એમની ફરજનાં ભાગરૂપ હશે,observers carry out operation of radar, electronic sensor systems, electronic warfare systems, anti-submarine warfare systems, maritime air operations for independent search and tracking, coordination with the Air Force,,,ભારતીય આર્મ્ડ ફોર્સમાં આ પ્રથમ મહિલાઓ કોમ્બેટ રોલ ભજવશે.જયારે ઍરફોર્સ માં રહેલા કવિતા વુમન નેવીગેટર છે પણ એમના ભાગે નોનકોમ્બેટન્ટ ટ્રાન્સપૉર્ટ એરક્રાફ્ટ આવેલું છે.
http://www.youtube.com/watch?v=x_MKO7tky9Y&feature=related
કહેવાતા દુશ્મન દેશમાં પણ મહિલાઓ આવી ફરજ બજાવી રહી છે.પાક ઍરફોર્સમાં આશરે સાત મહિલાઓ પાયલોટ તરીકે સખત ટ્રેનીગ લઈને ફરજ બજાવી રહી છે.ફ્લાઈંગ ઓફિસર હીના તાહિર,અમ્બરીન ગુલ અને નાદિયા ગુલ રમકડાની જેમ ફાઇટર પ્લેન ઉડાવી જાણે છે.
ભારતના બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ભારત પાક વચ્ચેની બોર્ડર પર હાથમાં ભારેખમ રાઈફલ લઈને ચોકી કરી રહેલી ૬૦૦ મજબૂત યુવતીઓ ને જોઇને કયા ભારતીય ની છાતી નહિ ફુલાય?
ગુજરાતના વિકાસનો મજબૂત સ્તંભ રોપી એના પર હિન્દુત્વ નો ઝંડો ફરકાવી નમાલી કૉન્ગ્રેસના હાલ બેહાલ કરી મૂકનાર મોદીના ગુજરાતમાં થી માભોમ ની રક્ષા કાજે સેનામાં જવા માટે મોટાભાગે ઉપેક્ષા કરાય છે.આગળીનાં વેંઢે ગણી શકાય તેટલી બેચાર કોમ સિવાય કોઈ મિલિટરીમાં જવા રાજી નથી.ગુજરાત રેજિમેન્ટ કે ગુજરાત રાઈફલ્સ કેમ નહિ??????
સૌજન્ય: પારુબહેને એમના બ્લોગમાં મૂકેલી લિંક પરથી આ લેખ લખ્યો છે.એમનો આભાર.

૧૯૬૬માં મેં ભારતીય સેનામાં જોડાવાનો પ્રયત્ન કર્યો હતો પણ મીલીટરી હોસ્પીટલના ડોકટરે ફાલતુ કારણ કાઢી અનફીટ કર્યો હતો. તે સમયે સેનાના એક મેજર સાથે મારે ગુજરાતીઓની લશ્કરમાં પાંખી હાજરી અંગે ઘણી વાત થઇ હતી. અમને એમ લાગેલું કે ગુજરાતી માબાપો તેમના સંતાનોને રોકે છે કારણકે તેમને ભય હોય છે કે દીકરો માંસ ખાતો, દારૂ પીતો અને પરસ્ત્રીગમન કરતો થઇ જશે. આ ભયનું નિરાકરણ થાય તો કદાચ ગુજરાત રેજીમેન્ટ થઇ શકે.
LikeLike
આ આધુનિકા રણ ચંડીઓને વંદન.
LikeLike
એકદમ સરસ ….. ગુજરાતીમાં માહિતી વાંચવી વધુ અસરકારક છે … આપની આ પોસ્ટ ની લીંક હું મારી પોસ્ટમાં મુકું છું .
LikeLike