અનુક્રમણિકા

8 thoughts on “અનુક્રમણિકા

 1. પડેલા તમંચાની ગુંજનો નાદ છે આ મોદી,
  “ઘાયલ” એ પીડા એ કળતરનો સાદ છે આ મોદી.

  પંજાના એ ખેલનો મહારથી છે આ મોદી,
  મેળવેતો મહેફીલ, વિફરે તો પ્રતિસાદ છે આ મોદી.

  છાતી ફૂલે છે ગદગદ સોણેલી આ મા ભોમની,
  જય જય ગરવી ગુજરાત તણો આ નાદ છે આ મોદી.

  જાબાઝ છે એ વિપરિત દશાઓને હાંક દે,
  તેથી તો લોક લાગણીઓનો સંગાથ છે આ મોદી.

  બિડું ઉઠાવી જંપે જઈ પહોંચે એ શિખર પર,
  કસબીઓનો એ કસબી ને કસદાર છે આ મોદી.

  ફુંકે તો સાર સૂરોનો સંગમ છે એ વાંસળી સમ,
  ફૂંકાય તો વાવંટોળનો આગાઝ છે આ મોદી.

  તેજોલય થી લિપ્ત છે એ નરેન્દ્ર છે આ મોદી,
  પ્રખર એનું તેજ ને તોખાર છે આ મોદી.

  સહકાર છે, વહેવાર છે, તહેવાર છે આ મોદી,
  ગુજરાતની અસ્મિતાનો રખેવાળ છે આ મોદી.

  ઉગતા સૂરજને સર્વે, નતમસ્તક થઈ વધાવો,
  ભારતના સુવર્ણ ભવિષ્યનો સરતાજ છે આ મોદી,

  અમિત પંડ્યા ‘ઘાયલ બીજો’

  Like

 2. યશવંત ભાઈ
  હસાવવાની કળા એ કુદરતી બક્ષીસ છે કે ટ્રેનીગ લેવી પડે છે ?
  હૂતો માનું છુકે એ પરમેશ્વર તરફથી મળેલી ભેટ છે .કડાહ મારું માનવું ખોટું પણ હોય

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s