ZURKER

As u already know that facebook ceo and founder mark zukerburg has stolen the idea of facebook from two twin brother in harvard university in 2001….. later on they complaint and got 65 million dollar in 2007. In 2009 they started a new project(ZURKER) and launched the beta version in dec 2011.You can join it now and become a share holder of this website.This rocking feature of share is added by them. currently there are thousands of member joining this web site in uk alone per day….totally free , new features than facebook and g+…join today and become share holder now from india …. dont use different country ip to join….. because as beta it is limited to 7 country only. India n US ppl can create their account ….
facebook worth 50 billion today but its users getting 0% ……. so this new idea is invoked by the twin.

એક તો આ વેબસાઈટમાં ફેક આઈડી બનાવી શકાતાં નથી. તમારા ઇન્વીટેશન વડે જેટલા મિત્રો બને એટલા તમારા શેર મફતમાં વધતા જવાના. ભવિષ્યમાં ફાયદો થાય કે નાં થાય ક્યાં ઘરના ફદીયા કાઢવાના છે? ફેસબુક બીલીયન્સ ઓફ ડોલર્સ કમાય છે, પણ વાપરનારાનાં હાથમાં શૂન્ય. એક નજર મારો આ વેબસાઈટ ઉપર http://www.zurker.com/i-178071-sslrgjcklc

5 thoughts on “ZURKER”

    1. ભાઈ આપણા ફ્ન માંથી આ લોકો અઢળક દોલત બનાવે છે. આ વેબ નો હેતુ એછે કે એમાં આપણોં ભાગ હોવો જોઈએ. ક્રિકેટ આપણે ફન માટે જોવા જઈએ છીએ અને ટીવીમાં જોઈએ છીએ કમાવા માટે નહિ માટે ક્રિકેટર્સ અને બોર્ડ અઢળક રૂપિયા બનાવે છે. આપણા ફનની આપણે બહુ મોટી કીમત ચૂકવીએ છીએ.

      Like

      1. Bapu nothing is free. every one needs money or compansesion for his leaving and family. Raja, President or Dictator.,RELEGIOUS SEVAK OR POLITICAL SERICE MAN.BUT RATE PER HOUR IS AS PER DEMAND AND SERVICE.
        GANDHIJI”S POLICY OR THINKING WAS NOT PTACTICLE NOR ACCEPTED. IN RAT RACE , ONLY FACE BOOK IS DOING AND MANY IS ENJOYING..

        Like

Leave a comment