“બંધ બારણાની તિરાડ”

“બંધ બારણાની તિરાડ” અમુલખભાઈનું કુટુંબ ઘણું  મોટું.ચાર ભાઈઓનું કુટુંબ પણ બધા એકજ મોટા ઘરમાં રહે.સંયુક્ત કુટુંબનો કદાચ છેલ્લો દાખલો બની રહેવાનો હશે.બાપ દાદાની   વિશાળ હવેલી હતી.દરેકના ઓરડા જુદા હતા.સૌથી મોટાભાઈ અમુલખભાઈ હતા.બાપ દાદા વખતની જામેલી પેઢી હતી.બે ભાઈઓ પેઢી સંભાળતાં.બે ભાઈઓ સારી નોકરી કરતા હતા.અમુલખભાઈ અને હિરાગૌરીનું એક માત્ર સંતાન હતો યતીન.બહુ લાડકોડમાં ઉછેરેલો.ઘણી બધી…

Rate this: