ભીના પગલાની છાપ,,,,,પ્રેરણા–વિરાજ….

ઘુંઘવતો દરીયોને શાંત એના ખોળે રે, ભીના પગલાની છાપ મે તો છોડી રે. કાંટાળી કેડીઓ ને અણજાણ્યા પંથ રે, આંખોમાં ભર્યા મેતો શમણાં કેરા ભાર રે. ચાર ડગલા આમ ચાલુ,ચાર ચાલુ તેમ રે, ગંતવ્ય સ્થાન કઈ  કેટલુંય દુર રે. નીરવ ઘંટારવ ને છીપલાઓ ખાલી રે, જીવન ના સત્યો હજુ પામવાને વાર રે. નભના નીલા વાદળોને…

Rate this: